શેલાસાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલાસાડી

સ્ત્રીલિંગ

  • 1

    સેલાસાડી; સ્ત્રીઓને પહેરવાનું રાતીપીળી લીટીઓવાળું ગરભસુતરાઉ કપડું.

મૂળ

શેલું+સાડી