ગુજરાતી

માં શેલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેલી1શૈલી2

શેલી1

સ્ત્રીલિંગ

 • 1

  ચકમકથી દેવતા પાડવાની દોરડી.

 • 2

  ભસ્મ; રાખ.

 • 3

  (સાધુ ફકીર પહેરે છે તે) ગળાનો દોરો.

મૂળ

दे. सल्ली=દોરડું; સર૰ म. शेल; हिं. सेल =દોર-દોરડું

ગુજરાતી

માં શેલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેલી1શૈલી2

શૈલી2

સ્ત્રીલિંગ

 • 1

  ઢબ; રીત.

 • 2

  લખાણની રીત; ઇબારત.

મૂળ

सं.