શૈલીવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૈલીવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિવેચન; 'સ્ટાઇલિસ્ટિક્સ'.

મૂળ

सं.