ગુજરાતી

માં શળની 2 મુખ્ય વ્યાખ્યા છે: શળ1શૂળ2

શળ1

પુંલિંગ

  • 1

    ગડીથી પડેલો આંકો; સળ.

  • 2

    સોળ.

  • 3

    શિલા.

મૂળ

સર૰ म. सळ ( सं. शलाका)

ગુજરાતી

માં શળની 2 મુખ્ય વ્યાખ્યા છે: શળ1શૂળ2

શૂળ2

નપુંસક લિંગ

  • 1

    શૂલ; ભાલા જેવું એક પ્રાચીન અસ્ત્ર.

  • 2

    શૂળી.

  • 3

    ત્રિશૂલ.

  • 4

    કાંટો.

  • 5

    શૂળ ભોંકાયા જેવું દરદ.

સ્ત્રીલિંગ

  • 1

    (સીધો, લાંબો) કાંટો.