ગુજરાતી

માં શળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શળી1શૂળી2

શળી1

સ્ત્રીલિંગ

  • 1

    સળી.

  • 2

    પા રૂપિયાનો વેપારી સંકેત.

  • 3

    હજામની પથરી.

    જુઓ સલ્લી

મૂળ

સર૰ म. सळाई; हिं. सलाई; ( सं. शलाका)

ગુજરાતી

માં શળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શળી1શૂળી2

શૂળી2

સ્ત્રીલિંગ

  • 1

    જમીનમાં રોપેલો અણીવાળો મોટો જાડો સળિયો, જેના પર પરોવી મોતની શિક્ષા કરવામાં આવે છે તે કે તેની શિક્ષા.

મૂળ

सं. शूलिका