શ્વવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    શ્વાનવૃત્તિ; હડે થવા છતાં ટુકડો મળતાં દોડવાની વૃત્તિ; ગુલામવૃત્તિ.