શ્વશુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વશુર

પુંલિંગ

  • 1

    સસરો.

મૂળ

सं.

શ્વશ્રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વશ્રૂ

સ્ત્રીલિંગ

  • 1

    સાસુ.

મૂળ

सं.