શ્વાનનિદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વાનનિદ્રા

સ્ત્રીલિંગ

  • 1

    કૂતરાની ઊંઘ; અર્ધજાગ્રત અવસ્થા (કુંભકર્ણની ઊંઘથી ઊલટી).