શેવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રળવું; કમાવું.

  • 2

    સફળતાપૂર્વક પાર પાડવું (કામ).

મૂળ

જુઓ શેવાલ; સર૰ म. शेवारणें = પુષ્ટ થવું