શેવાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેવાળિયું

વિશેષણ

  • 1

    શેવાળવાળું.

  • 2

    આછી વરાળ નીકળતી હોય તેવું.

મૂળ

'શેવાળ' પરથી