શશિમુખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શશિમુખી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    શશિવદની; ચંદ્ર જેવા મુખવાળી.

મૂળ

सं.