શશિમૌલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શશિમૌલી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શશિશેખર; શિવ.

મૂળ

सं.