શેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેષ

વિશેષણ

 • 1

  બાકી રહેલું.

મૂળ

सं.

શેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેષ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો મહાન નાગ સર્પ; શેષનાગ.

 • 2

  શેષભાગ.

શેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેષ

સ્ત્રીલિંગ

 • 1

  પ્રસાદ.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  ભાગાકારમાં વધતી રકમ.