શુષ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુષ્ક

વિશેષણ

 • 1

  સૂકું; રસ વગરનું; લૂખું.

 • 2

  સાર વિનાનું; વ્યર્થ.

 • 3

  ભાવ-રહિત; નીરસ; અરસિક.

 • 4

  નકામું; નિષ્પ્રયોજન જેમ કે, શુષ્ક જ્ઞાન, શુષ્ક વેદાન્તી.

મૂળ

सं.