શેષનાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેષનાગ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નાગ; ફેણવાળો સાપ.

  • 2

    પાતાળમાં રહેતો એક જાતનો કાલ્પનિક સર્પ; એક ઉપદેવ.