શેષાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેષાવતાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શેષનાગનો અવતાર-બળરામ કે લક્ષ્મણ.

  • 2

    પાતંજલિ (?).

મૂળ

+અવતાર