શસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    (મારવાનું) હથિયાર (શસ્ત્ર ધરવું, શસ્ત્ર ધારણ કરવું, શસ્ત્ર સજવું).

મૂળ

सं.