ગુજરાતી

માં શહની 3 મુખ્ય વ્યાખ્યા છે: શહ1શેહ2શેહુ3

શહ1

સ્ત્રીલિંગ

 • 1

  શેહ; સામર્થ્ય.

મૂળ

फा.

ગુજરાતી

માં શહની 3 મુખ્ય વ્યાખ્યા છે: શહ1શેહ2શેહુ3

શેહ2

સ્ત્રીલિંગ

 • 1

  હરાવવું તે; દબાવવું તે.

 • 2

  દાબ; છાપ.

 • 3

  શેતરંજની રમતમાં સામાના રાજાને નાસવું પડે તેવી રીતે પોતાનું મહોરું ગોઠવવું તે.

 • 4

  પતંગના પેચ થાય ત્યારે એકદમ દોરી જવા દેવી તે.

મૂળ

જુઓ શહ

ગુજરાતી

માં શહની 3 મુખ્ય વ્યાખ્યા છે: શહ1શેહ2શેહુ3

શેહુ3

પુંલિંગ

 • 1

  છાની ગોઠવણ કરનાર.

મૂળ

'શેહ' કે 'છેહ' પરથી?