શહેનશાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શહેનશાહ

પુંલિંગ

  • 1

    રાજાઓનો રાજા; સમ્રાટ.

મૂળ

फा. शहनशाह