ગુજરાતી

માં શહૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: શહૂર1શહેર2

શહૂર1

નપુંસક લિંગ

  • 1

    હોશ; આવડત.

  • 2

    વિવેક; સમજ; શિષ્ટતા.

મૂળ

अ. शुऊर

ગુજરાતી

માં શહૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: શહૂર1શહેર2

શહેર2

નપુંસક લિંગ

  • 1

    નગર; મોટું ગામ.

મૂળ

फा. शह