શહીદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શહીદ

વિશેષણ & પુંલિંગ

  • 1

    ધર્મયુદ્ધમાં (કે કોઈ તેવા સત્કર્મ અર્થે) પ્રાણ આપનાર.

મૂળ

अ.