ગુજરાતી

માં શાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: શાક1શાકે2

શાક1

નપુંસક લિંગ

  • 1

    ખાઈ શકાય તેવાં કંદ, ફળ, ભાજી.

  • 2

    શક; સંવત.

મૂળ

सं.

ગુજરાતી

માં શાકની 2 મુખ્ય વ્યાખ્યા છે: શાક1શાકે2

શાકે2

ક્રિયાવિશેષણ

  • 1

    શક સંવત પ્રમાણે.

મૂળ

सं. शक ઉપરથી; સર૰ म. शके