શાકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાકણ

સ્ત્રીલિંગ

  • 1

    શાકિની; દુર્ગાના ગણમાંની એક પિશાચી કે દેવી.

  • 2

    પિશાચી; ચુડેલ.