શાક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાક્ત

વિશેષણ

  • 1

    શક્તિ કે શાક્ત સંબંધી.

  • 2

    શક્તિ કે દેવીનું પૂજક.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

મૂળ

सं.