શાકાહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાકાહાર

પુંલિંગ

  • 1

    વનસ્પતિનો જ આહાર; અન્નાહાર.

મૂળ

सं.