શાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાખ

સ્ત્રીલિંગ

 • 1

  આબરૂ; વટ.

 • 2

  આંટ; વિશ્વાસ; ભરોસો.

 • 3

  અટક.

 • 4

  સાક્ષી; સાખ; શાહેદી.

મૂળ

सं. साक्ष्य? સર૰ म. साख