શાખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાખા

સ્ત્રીલિંગ

  • 1

    ડાળી.

  • 2

    વિભાગ.

  • 3

    જુદાં જુદાં ગોત્રો કે મંડળોમાં પ્રચલિત વેદની સંહિતાનો પાઠ કે ક્રમનો ભેદ.

મૂળ

सं.