શાગરીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાગરીત

પુંલિંગ

  • 1

    શિષ્ય; ચેલો.

  • 2

    સહાયક; મદદગાર.

મૂળ

फा.