ગુજરાતી

માં શાણની 4 મુખ્ય વ્યાખ્યા છે: શાણ1શાણે2શાણું3શાણું4

શાણ1

પુંલિંગ

 • 1

  કસોટીનો પથરો.

ગુજરાતી

માં શાણની 4 મુખ્ય વ્યાખ્યા છે: શાણ1શાણે2શાણું3શાણું4

શાણે2

સર્વનામ​

 • 1

  શા વડે; શાનાથી; શેણે.

મૂળ

'શું' પરથી

નપુંસક લિંગ

 • 1

  પા તોલો; ચાર માસાનું વજન.

સ્ત્રીલિંગ

 • 1

  સરાણ.

 • 2

  પદ્યમાં વપરાતો [?] શાતા; શાંતિ.

મૂળ

सं.

ગુજરાતી

માં શાણની 4 મુખ્ય વ્યાખ્યા છે: શાણ1શાણે2શાણું3શાણું4

શાણું3

વિશેષણ

 • 1

  ચતુર; ડાહ્યું.

મૂળ

प्रा. सयाण ( सं. सज्ञान); સર૰ हिं. सयाना, म. शहाणा

ગુજરાતી

માં શાણની 4 મુખ્ય વ્યાખ્યા છે: શાણ1શાણે2શાણું3શાણું4

શાણું4

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સોણું; સ્વપ્નું.