શાણકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાણકું

નપુંસક લિંગ

  • 1

    શકોરું.

  • 2

    ભીખ માગવાનું પાત્ર.

મૂળ

જુઓ સાણકું, સાનક