શાંતેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંતેક

નપુંસક લિંગ

  • 1

    શાંતિક; શાંત પાડે કે શાંતિ કરે એવું.

  • 2

    (ગ્રહશાંતિક જેવી) અશુભ, વિઘ્ન, ઉપદ્રવ ઇ૰ શાંત કરવા માટેની ધર્મક્રિયા.જેમ કે, ગ્રહશાંતિક.