શાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાતા

સ્ત્રીલિંગ

  • 1

    શાંતિ; ટાઢક; નિરાંત.

મૂળ

सं. शात; प्रा. सात, साता