શાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંતિક

વિશેષણ

  • 1

    શાંત પાડે કે શાંતિ કરે એવું.

શાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંતિક

નપુંસક લિંગ

  • 1

    (ગ્રહશાંતિક જેવી) અશુભ, વિઘ્ન, ઉપદ્રવ ઇ૰ શાંત કરવા માટેની ધર્મક્રિયા.