શાંતિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંતિવાદ

પુંલિંગ

  • 1

    રાષ્ટ્રોમાં શાંતિ કે અયુદ્ધની સ્થિતિ હોવી જોઈએ એવી માન્યતા; 'પૅસિફિઝમ'.