શાથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાથી

સર્વનામ​

  • 1

    શાણે; શા વડે.

  • 2

    શા માટે; શા કારણે.

મૂળ

'શું' પરથી