ગુજરાતી

માં શાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: શાન1શાનું2શાને3

શાન1

સ્ત્રીલિંગ

 • 1

  ભભકો.

 • 2

  દેખાવ; છટા; ઢબછબ.

મૂળ

अ.

ગુજરાતી

માં શાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: શાન1શાનું2શાને3

શાનું2

સર્વનામ​

 • 1

  શેનું; શી વાત કે વસ્તુનું.

 • 2

  શા માટેનું.

મૂળ

'શું' પરથી

ગુજરાતી

માં શાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: શાન1શાનું2શાને3

શાને3

ક્રિયાવિશેષણ

 • 1

  શા માટે; શીદને.