શામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શામ

સ્ત્રીલિંગ

  • 1

    સાંબેલાની લોઢાની બંગડી.

મૂળ

સર૰ हिं. ( सं. शम्य =સાંબેલું)