શામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શામા

સ્ત્રીલિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    પદ્યમાં વપરાતો શ્યામા; જુવાન સ્ત્રી.

  • 3

    કોયલ.