શાંર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંર્ગ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ધનુષ્ય.

 • 2

  વિષ્ણુનું ધનુષ્ય.

મૂળ

सं.

શારંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારંગ

નપુંસક લિંગ

 • 1

  સારંગ; એક રાગ કે છંદ.

 • 2

  મૃગ.

 • 3

  ધનુષ્ય.

મૂળ

सं. शार्ङ्ग; સર૰ हिं., म.

શારંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારંગ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુનું ધનુષ્ય; શાંર્ગ.

 • 2

  હાથી.

 • 3

  કોકિલ.

 • 4

  ભમરો.

 • 5

  મેઘ; વાદળ.

 • 6

  એક વાદ્ય.