શારડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારડો

પુંલિંગ

  • 1

    મોટી શારડી.

  • 2

    કૂવામાં વધારે પાણી લાવવા શાર પાડવો કે નળ જમીનમાં ઉતારી કૂવો બનાવવો તે; 'બોરિંગ'.