શારદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારદ

વિશેષણ

  • 1

    શરદ ઋતુનું, શરદ ઋતુને લગતું.

મૂળ

सं.