શારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શાર પાડવો.

  • 2

    લાક્ષણિક મહેણાંથી બાળવું.

મૂળ

જુઓ શાર