શારીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારીર

વિશેષણ

  • 1

    શરીર સંબંધી.

પુંલિંગ

  • 1

    દેહી; જીવાત્મા.

નપુંસક લિંગ

  • 1

    શારીરવિદ્યા.

મૂળ

सं.