ગુજરાતી

માં શાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: શાલ1શાલ2

શાલ1

સ્ત્રીલિંગ

  • 1

    ઊનનું ભરેલી કિનારનું ઓઢવાનું એક કીમતી વસ્ત્ર.

મૂળ

फा.

ગુજરાતી

માં શાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: શાલ1શાલ2

શાલ2

પુંલિંગ

  • 1

    સાગનું ઝાડ.

મૂળ

सं.