શાલ્મલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાલ્મલિ

પુંલિંગ

  • 1

    એક ઝાડ; શીમળો.

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડ; શીમળો.

મૂળ

सं.