શાલિગ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાલિગ્રામ

પુંલિંગ

  • 1

    વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

મૂળ

सं.