શાલિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાલિની

પુંલિંગ

  • 1

    એક છંદ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    ગૃહિણી.

  • 2

    'શાલી'નું સ્ત્રી૰ રૂપ.

વિશેષણ

  • 1

    'શાલી'નું સ્ત્રી૰ રૂપ.