શાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાળા

સ્ત્રીલિંગ

  • 1

    મકાન; ઘર.

  • 2

    પાઠશાળા; નિશાળ.

  • 3

    સમાન નીતિરીતિ; વિચાર વગેરેવાળો સમૂહ; સંપ્રદાય; 'સ્કૂલ'.

મૂળ

सं.