શાસ્ત્રનિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસ્ત્રનિયત

વિશેષણ

  • 1

    શાસ્ત્રોએ નક્કી કરેલું કે કહેલું; શાસ્ત્રવિહિત.