શાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસન

નપુંસક લિંગ

  • 1

    શિક્ષા.

  • 2

    અમલ; રાજ્ય.

  • 3

    આજ્ઞા.

  • 4

    ઉપદેશ.

મૂળ

सं.